Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

સ્વિત્ઝરલેન્ડમાં ભારે વરસાદઃ ચામોસનમાં પહાડ ફાટતા કાદવ-કાટમાળનું પુરઃ લાવાની જેમ ધડાકા

સ્વિત્ઝરલેન્ડમાં મુશળધાર વરસાદઃ ચામોસન શહેરમાં પહાડ ફાટતા કાટમાટનું પુરઃઅનેક મકાનો ઝપટમાં : કાટમાળ ૫૦ ફુટની ઉંચાઇ સુધી ઉછળ્યોઃ કાટમાળ સાથે કાદવ પણ ઉછળીને રસ્તા પર ફેલાઇ રહયો છેઃ કાટમાળનું પુર ત્રણથી ૪ કિલોમીટર વહ્યું : કાદવનું પુર એટલી હદે ભયાનક હતુ કે જાણે જવાળામુખીમાંથી લાવા બહાર ફેંકાતો  હોય તેમ કાદવ ફેકાય રહયો હતોઃ સોશ્યલ મીડીયામાં આ ઘટનાના વિડીયો ખુબજ વાયરલ થઇ રહયા છે.(૪૦.૪)

(11:29 am IST)