Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

BSNL આપે છે માત્ર 9 રૂપિયામાં અનલિમિટેડ કોલ અને ડેટા

 

નવી દિલ્હી :બીએસએનએલએ બે વીક્લી અને એક ડેલી રીચાર્જ પેક લોન્ચ કર્યા છે. જેમાં અનલિમિટેડ ડેટા અને સુવિધા આપવામાં આવી રહી છે. 29 રૂપિયાવાળા રીચાર્જમાં યુઝર્સને અનિલિમિટેડ વોઈસ કોલિંગ, અનલિમિટેડ ડેટા તેમજ 100 એસએમએસની સુવિધા મળે છે. જેની વેલિડિટી 7 દિવસની છે. જ્યારે 9 રૂપિયાના રિચાર્જ પેકમાં પણ ગ્રાહકોને 29 રૂપિયાવાળા પેકની સુવિધા મળશે પણ વેલિડિટી 1 દિવસની છે.

(12:00 am IST)