News of Friday, 10th August 2018

યુપી :પીધેલી હાલતમાં પોલીસકર્મીએ બે બાઈકને લીધા અડફેટે: લોકોએ લમધાર્યો

લખનૌ :બુલંદશહરના સિકંદરાબાદ વિસ્તારમાં એક પોલીસકર્મીને લોકો માર મારતા હોય તેવો વીડિયો વાઈરલ થયો છે. હકીકતમાં આ પોલીસકર્મી દારૂના નશામાં ધૂત હતો. એટલુ જ નહી તેણે પોતાની કાર પરથી કાબૂ ગુમાવતા બે બાઈક સવારને અડફેટે લેતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ જોઈ ઘટના સ્થળે હાજર રોષે ભરાયેલા લોકોએ પોલીસને પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

(12:00 am IST)
  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST

  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST