Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

આખો દેશ હચમચી ઉઠ્યો : દિલ્હી ૨૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયુ : ૪ની ધરપકડ : ખળભળાટ

દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે : ૩૫૦ કિલો હેરોઈન ઝડપાયુ જેની કિંમત ૨૫૦૦ કરોડ છે : આ ડ્રગ્સ કયાથી લાવ્યા કોને સપ્લાય કરવાના હતા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે : આ ત્રણ આરોપીઅો હરિયાણાથી ઝડપાયા જયારે એક આરોપી દિલ્હીથી ઝડપાયો : દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ ટીમ દ્વારા અત્યાર સુધીમાં સૌથી મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે

(4:49 pm IST)