Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

લોકડાઉન દરમ્‍યાન બધીજ આવશ્‍યક સેવાઓ ચાલુ રહેશે કોરોના વોરિયર્સ પ્રતિબંધ નહીઃ યુપીના ગૃહ સચિવ

લખનૌઃ ઉતરપ્રદેશના અપર સચિવ ગૃહ અવનીશકમુાર અવસ્‍થીએ કહ્યુ કે લોકડાઉન દરમ્‍યાન બધી આવશ્‍યક સેવાઓ ચાલુ રહેશે અને કોરોના વોરિયર્સ પર પ્રતિબંધ નહી હોય ઇન્‍ટરનેશનલ અને ઘરેલુ ફલાઇટસ પર પ્રતિબંધ નહી.

(11:28 pm IST)