Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કાનપુર અથડામણમા વિકાસ દુબેના મોત પછી બિકારૂ ગામમાં લોકોએ મીઠાઇ વહેંચી

વર્ષ ૨૦૨૦ ચૂંટણી રંજીશને લઇ ગેંગસ્‍ટર વિકાસ દુબેનો લલ્લન બાજપેયી પર હુમલો કરાવ્‍યો હતો વિકાસ દુબેના મોત પર બાજપેયીએ કહ્યુ આજે એવુ લાગી રહ્યુ છે જાહે સદિયો પછી સ્‍વતંત્ર થયા એક આતંક યુગનો અંત અને શાંત યુગનો પ્રારંભ થયો.

(11:26 pm IST)