Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કાનપુરઃ બિકારૂ ગામમાં વિકાસ દુબેના સહયોગીની સરકારી રાશનની દુકાનમાંથી ૭ દેશી બોમ જપ્ત

કાનપુર પોલીસના મુતાબિક કાનપુરના ચૌબે થાણા ક્ષેત્રના બિકારૂ ગામમાંથી વિકાસ દુબેના સહયોગી દયાશંકર અગિ્નહોત્રીની સ્‍વામિત્‍વવાળી સરકારી રાશનની દુકાનથી ૭ દેશી બમ જપ્ત કરવામા આવ્‍યા.

(10:23 pm IST)