Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

દિલ્લી હાઇકોર્ટથી શરજીલ ઇમામની અરજી રદ

નવી દિલ્લીઃ દિલ્લી હાઇકોર્ટએ શરજીલ ઇમામ (જેને ડીસેમ્‍બર ૨૦૧૯માં જામિયામાા દેશદ્રોહી ભાષણ આપવા અને તોફાન કરાવવાના આરોપમાં ધરપકડ કરવામા આવી હતી)ની અરજી રદ કરી દીધી શરજીલએ અધિક સમય આપવા ટ્રાયલ કોર્ટના આદેશને ચુનૌતી આપી હતી.

(10:22 pm IST)