Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કાનપુર shootout નો મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો, અનેક રાઝ હવે રાઝ જ રહેશે.: ભાવનગર પંથકમાં કોરોનાથી ૩ મોત, જૂનાગઢ પંથકમાં એક મોત, રાજકોટમાં નવા સાત કેસ, કચ્છમાં જજના પત્ની, કોર્ટ કર્મચારી સહિત નવા સાત કેસ, સુરેન્દ્રનગર પંથકમાં ૧૦ કેસ, જામનગર પંથકમાં નવા ૧૧ કેસ મોરબીમાં કોરોનાના નવા ૮ કેસ, અમેરિકાએ બનાવટી પાયલોટોવાળી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ ઉપર પ્રતિબંધ લાદયો: દેશમાં અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી, લોકડાઉન પહેલાની સ્થિતિમાં પહોંચી, ડિમાન્ડમાં વેગ આવ્યો: ગૂગલ સર્ચ એન્જીનનો રિપોર્ટ: કચ્છમાં કોરોનાગ્રસ્ત મહિલાએ, 10 પ્રસૂતા બહેનોને, વેકસીન આપતા ખળભળાટ

(1:10 pm IST)