Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

વિકાસ દુબે આત્મસમર્પણ ન કરી શકેઃ બિહાર ડીજીપી

બિહાર ડીજીપીએ કહ્યુ કે વિકાસ દુબે આત્મસમર્પણ કરી શકે જો કરવુ હોત તો કયાંય બીજે કરી શકતો હતો. દિલ્લી, હરિયાણા વધારે સુરક્ષિત હતું મધ્યપ્રદેશની પોલીસની કામયાબી છે યુપી પોલીસનો ડર હતો. માટે બહાર ગયો હતો.

(8:42 am IST)