Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ચોરી કરીને ભારતીયોને યૂએસ લઇ જનાર શખ્સને અમેરિકામાં ૧ વર્ષની જેલ

ચોરીના માધ્યમથી ભારતીયોને  અમેરિકા લઇ જનાર આંતરરાષ્ટ્રીય રેકેટનો હિસ્સો હોવાના ગુનામાં ભારતીય નાગરિક ૩૯ વર્ષીય ભાવિન પટેલને અમેરિકાની અદાલતએ ૩૬૬ દિવસની જેલ સજા કરી છે.

ભાવિન લોકોની પાસેથી પૈસા લઇ એમને થાઇલેન્ડથી અમેરિકા લાવતો હતો. તપાસ એજન્સીની નજર ભાવિન પર ર૦૧૩ થી હતી. ભાવિનની ગયા વર્ષે ડિસેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી.

 

(11:59 pm IST)