Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

રાહુલ ગાંધીના ટવિટર ફોલોઅરની સંખ્યા થઇ ૧ કરોડઃ ટવિટ કરી આભાર માન્યો

માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટવિટર પર કોંગ્રેસ નેતા અને વાયનાડ (કેરળ) થી સાંસદ રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા બુધવારના ૧ કરોડની સંખ્યા પાર કરી ગઇ. એમણે બધાને ધન્યવાદ આપતા કહ્યું કે તે અમેઠીમાં આનો જલસો મનાવશે.

બુધવારના રાહુલ ગાંધી અમેઠીમાં કોંગ્રેસ કાર્યકર્તા અને સમર્થકોથી મુલાકાત કરશે. અમેઠીથી રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા હતા.

(11:22 pm IST)