Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ફેસબુકએ કરી પૃષ્ટિ, કહ્યું વ્હાઇટ હાઉસના સોશ્યલ મીડિયા સમિટમાં આમંત્રિત નહી

ફેસબુકએ ૧૧ જુલાઇના વ્હાઇટ હાઉસમાં આયોજિત થનાર સોશ્યલ મીડિયા સમિટમાં આમંત્રિત નહાી કરવાની પૃષ્ટિ કરી છે.

ટવિટરએ આમા બોલાવવા અથવા સામેલ હોવાને લઇ ટીપ્પણીી કરવાનો ઇન્કાર કર્યો છે.  રીપોર્ટ મુજબ આ પ્લેટફોર્મ પર રાજનીતિક પૂર્વાગ્રહ અને ખોટી ખબરોના પ્રસાર માટે આ પગલુ લેવામાં આવેલ છે. ગૂગલએ પણ આના વિશે ટીપ્પણીથી ઇન્કાર કર્યો છે.

(11:21 pm IST)