Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

હું 2020માં વડાપ્રધાન નરેંદ્ર મોદીની કોરિયા યાત્રાની આતુરતાથી રાહ જોઈશઃ મૂન જે ઈન

નવી દિલ્હી :હાલમાં  ભારતની પ્રવાસે આવેલા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇનના મોંઢામાંથી એવી વાત નિકળી ગઈ હતી. તેણે સંયુક્ત જાહેરાત દરમિયાન કહ્યું કે 'હું 2020માં વડાપ્રધાન નરેંદ્રભાઈ  મોદીની કોરિયા યાત્રાનો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યો છું. પરંતુ મુન જે ઈનને ક્યાં ખબર છે કે મોદીનો કાર્યકાળ 2019 સુધી જ છે.

(8:01 pm IST)