Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ટાટા મોટર્સ ત્રણ વર્ષમાં પેસેન્જર વ્હિકલ બિઝનેસમાં 1 અબજ ડોલરનું કરશે રોકાણ

નવી દિલ્હી :ટાટા મોટર્સ આગામી ત્રણ વર્ષમાં પેસેન્જર વ્હિકલ બિઝનેસમાં અત્યાર સુધીનું સૌથી મોટું એક અબજ ડોલરનું રોકાણ કરશે.
  ટાટા મોટર્સના બોર્ડે પેસેન્જર વ્હિકલ અંગેની સ્ટ્રેટેજીને મંજૂરી આપી છે અને લાંબા સમય પછી ક્ષમતા વિસ્તરણ, પ્રોડક્ટ્સ, વેચાણ અને માર્કેટિંગ સહિતની કામગીરીમાં રોકાણ કરવામાં આવશે. કંપની પુણે, સાણંદ ખાતે નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં રોકાણ કરશે.

(7:58 pm IST)