Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

આઈડિયા-વોડાફોન મર્જરને ટેલિકોમ મંત્રાલયની શરતી મંજૂરીઆપી દીધી

નવી દિલ્હી :ટેલિકોમ મંત્રાલયે વોડાફોન અને આઈડિયા સેલ્યુલરના મર્જરને સોમવારે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે આ મર્જર્ડ કંપની દેશની સૌથી મોટી મોબાઈલ સર્વિસ ઓપરેટર બની જશે. ટેલિકોમ મંત્રાલયે કેટલીક શરતોને આધીન આ મંજૂરી આપી દીધી છે

   વિભાગે આઈડિયાને વોડાફોનની સ્પેક્ટ્રમ માટે રૂપિયા 3926 કરોડ રોકડા ચૂકવવાના રહેશે. આ ઉપરાંત રૂપિયા 3342 કરોડની બેન્ક ગેરન્ટી આપવાની રહેશે.

(2:22 pm IST)