Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ઈન્ડિગોએ આપી વર્ષગાંઠ પર મેગા ઓફર: માત્ર 1212 માં ટિકિટ બુક કરવો

નવી દિલ્હી :ઈન્ડિગો પોતાની 12મી વર્ષગાંઠ 4 દિવસ સુધી ધામધુમથી ઉજવી રહી છે. ત્યારે તે પોતના કસ્ટમર્સને શાનદાર ઓફર આપી રહી છે. ઓફર અંતર્ગત 57 શહેરમાં જવા માટે 12 લાખ સીટની ટિકિટ સસ્તી કરી દેવામાં આવી છે. 10મી જુલાઈથી 13મી જુલાઈ સુધી ચાલનારી આ ઓફરમાં ટિકિટ 1212 રૂ. શરૂ થાય છે. ખરીદેલી ટિકિટ પર 25 જુલાઈ 2018થી 30 માર્ચ 2019 સુધીમાં મુસાફરી કરી શકો છો.   

(2:17 pm IST)