Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

થાઈલેન્ડઃબાળકોના રેસ્ક્યુ માટે મીની સબમરિન સાથે પહોંચ્યા એલન મસ્ક

થાઇલેન્ડની થેમ લુઆંગ ગુફામાં ફસાયેલા 12 બાળકો અને એક કોચમાંથી 8 બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જો કે હજુ કોચ અને 4 બાળકો ગુફામાં ફસાયા છે. ત્યારે સ્પેસ એકસના સીઇઓ અને ટેસ્લાકારના કો.ફાઉન્ડર એલન મસ્ક બાળકોનાં રેસ્કયુ ઓપરેશનમાં મીની સબમરિન સાથે થાઈલેન્ડ પહોંચ્યા છે. મસ્કે સ્વયં ટ્વિટ કરી આ વિશે જણાવ્યુ હતુ. તેણે કહ્યુ મિનિ સબમરિન તૈયાર છે

(1:44 pm IST)