Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જમવામાં બળેલી રોટલી આપતા પતિએ આપ્યા તલ્લાક:રજીયા ઘર છોડવા મજબુર

ઉત્તરપ્રદેશનાં મહોબા જિલ્લાના પહરેથા ગામમાં બનાવ

લખનૌ :ઉત્તરપ્રદેશનાં મહોબા જિલ્લાના પહરેથા ગામમાં સામાન્ય બાબતમાં પોતાની પત્નીને તલાક આપી દેવાની ઘટના સામે આવી છે. જાણીને નવાઈ લાગશે કે, પતિએ પોતાની પત્નીને માત્ર એટલા માટે તલાક આપી દીધા કે, તેણે જમવામાં બળેલી રોટલી આપી હતી. તલાક આપ્યા બાદ 24 વર્ષીય રજિયાને ઘર છોડવા પર મજબૂર કરવામાં આવી હતી.

(12:00 am IST)