Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

કેનેડા સ્થિત ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવર જશકિરત સિંઘની ધરપકડ: ડ્રાઇવિંગ દરમિયાન સર્જાયેલા અકસ્માતથી 16 લોકોના મોત નિપજ્યા

 કેનેડા સ્થિત ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર 29 વર્ષીય જશકિરત સીંઘ સિંધુની શુક્રવારના રોજ રોયલ કૅનૅડીઅન માઉન્ટેડ પોલીસ દ્વારા ધરપકડ થઇ છે.

  તેણે કરેલા ડ્રાઇવિંગ દરમિયાન સર્જાયેલા અકસ્માતને કારણે 16 લોકોના મોત થયા હતા.જેમાં મોટા ભાગના જુનિયર હોકી ટીમના ખેલાડીઓ હતા.જે આરોપસર જશકિરતની કેલ્ગેરી સીટી ખાતેના તેના નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:37 pm IST)