Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ઐતિહાસીક ઈફતાર પાર્ટી

 

એક યાદગાર અને ઐતિહાસીક ઈફતાર પાર્ટી. જેમાં ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ, ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, કાનૂન મંત્રી ડો.બાબા સાહેબ આંબેડકર અને શિક્ષણ મંત્રી મૌલાના આઝાદ તમજ મહાનુભાવો એક સાથે ઈફતાર કરતા જોવા મળે છે. (હબીબ ગનીબાપુ દ્વારા)

(4:14 pm IST)