Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

''વેશ્યા'' બતાવવાળી પત્રિકાને લઇ આતિશીએ દિલ્હી મહિલા આયોગમાં ફરીયાદ કરી

નવી દિલ્હી :  પૂર્વ દિલ્હીથી ''આપ'' ઉમેદવાર આતિશીએ એમને ''વેશ્યા'' બતાવાળી પત્રિકા વેંચવાને લઇ દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાળને મળી ફરીયાદ કરી આયોગ આ મામલાની સ્વતંત્ર સંજ્ઞાન લેતા પહેલા પોલીસને પત્ર મોકલી ચુકી છે. આતિથીએ બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીર પર આ પત્રિ વેંચવાનો આરોપ લગાવ્યો છે.

(12:24 am IST)