Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

તિહાર જેલમાં સાથી હત્યાના આરોપી છે, ફૂંકે છે ગાંજો : ક્રિશ્ચિયન મિશેલ

નવી દિલ્હી : અગસ્તા વેસ્ટલેડ હેલીકોપ્ટર ગોટાળાના આરોપી વચેટીયા ક્રિશ્ચિયન મિશેલ એ અદાલતમાં કહ્યું કે તિહાર જેલમાં એની હત્યાના આરોપી સાથે રાખવામાં આવ્યા છે જે ગાંજો ફુંકે છે જજએ મિશેલને કહ્યું કે અમેને ફકત ''વ્હાઇટ કોલર'' અપરાધિયોની સાથે ન રાખે જજએ કહ્યું મુમકિન છે કે હત્યાના આરોપી હવે બદલાઇ ગયો હોય.

(11:51 pm IST)