Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

જો કેજરીવાલ આરોપ સાબિત કરી આપે તો હું જાહેરમાં ફાંસી લગાવી લઇશ : પેમ્ફલેટ મામલે ગંભીરની ચીમકી

નવી દિલ્હી : દિલ્હીથી આપની ઉમેદવાર આતિથી વિરૂધ્ધ ''પેમ્ફલેટ'' વેચવાના આરોપો પર ક્રિકેટરથી રાજનેતા બનેલ ગૌતમ ગંભીરએ ટવિટ કર્યુ છે જો અરવિંદ કેજરીવાલ અને ''આપ'' આ સાબિત કરી આપે કે અભદ્ર ભાષામાં લખાયેલ પેમ્ફલેટથી મારો સંબંધ છે તો હું જાહેરમાં ફાંસી લગાવી લઇશ એમણે કહ્યું નહિતર કેજરીવાલ રાજનીતિ સન્યાસ લઇને સ્વીકાર છે.

 

(11:50 pm IST)