Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રાહુલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

શીખ વિરોધી રમખાણો ઉપર કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ કરેલ નિવેદન વિરૂધ્ધ દિલ્હી ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

(3:55 pm IST)