Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

મિલિન્દે ઉપનામ 'ગમી'ને બદલ 'મિગ' રાખ્યું હોત તો પણ જામી જાત!

સંચાલક પ્રણવે કહ્યું હતું કે-મિલિન્દે પોતાનું સંક્ષેપ્ત નામ ગ.મી. રાખ્યું છે...પણ જો આના કરતાં મી.ગ. મિલિન્દ ગઢવી રાખ્યું હોત તો પણ રાખ્યું હોત તો પણ ખુબ ચાલત...કેમ કે મીગ એટેક પછી બહુ જાણીતું બન્યું છે. આમ પણ મિલિન્દની શાયરી મીગની જેમ સામેની વ્યકિત પર એટેક કરે છે.

(12:53 pm IST)