Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

વધુ એક નવો 'આરંભ'

અકિલાની ઇન્ટરનેટ આવૃતિ થકી દરિયાપારના દેશોમાં પણ ગુજરાતી વાંચકોને અકિલાનું ઘેલુ લગાડનારા અકિલાની વેબ એડિશનના એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સતત નોખુ-અનોખુ કરવા તત્પર રહે છે. આ વખતે નવા લેખકો, કવિઓ, વિવેચકોને આગળ લાવવાના ઉદ્દેશ સાથે 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સ'ની શરૂઆત કરી છે અને કવિ મિલિન્દ ગઢવીના બે પુસ્તકોનું પ્રકાશન પણ કરી દીધું છે. તેમને આ કાર્ય માટે અસંખ્ય શુભેચ્છકો સતત અભિનંદન પાઠવી રહ્યા છે.

(12:52 pm IST)