Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

'મહેર' અમારા માટે 'મહેર' બનીને આવી...

કવિ મિલિન્દ ગઢવીએ કહ્યું હતું કે-મારી દિકરી મહેરનો ૩ ફેબ્રુઆરીના રોજ સવારે જન્મ થયો અને એ જ દિવસે બપોરે નિમિષભાઇ ગણાત્રાનો અચાનક ફોન આવ્યો કે તમારા બે પુસ્તકો 'અકિલા' પ્રકાશીત કરશે. આમ દિકરી 'મહેર' અમારા માટે 'મહેર' બનીને આવી છે. તસ્વીરમાં દિકરી મહેર સાથે કવિ મિલિન્દ અને 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સ'નો આરંભ કરનારા શ્રી નિમિષભાઇ ગણાત્રા જોઇ શકાય છે

(12:48 pm IST)