Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

''ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ'': અમેરિકાના ન્યુયોર્કમાં ૭મેથી શરૂ થયેલો ફેસ્ટીવલ ૧૨મે ૨૦૧૯ સુધી ચાલશે. હિન્દી ઉપરાંત બેંગાલી, મલયાલમ,મરાઠી,કન્નડ,પંજાબી સહિત જુદી જુદી ભારતીય ભાષાઓની ફિલ્મો દર્શાવાશે

ન્યુયોર્કઃ ''ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ'' યુ.એસ.ના ન્યુયોર્કમાં ૭મે થી ૧૯મો વાર્ષિક ફિલ્મ ફેસ્ટીવલ શરૂ થયો છે. જે ૧૨મે ૨૦૧૯ સુધી ચાલુ રહેશે.

ફેસ્ટીવલમાં હિન્દી ઉપરાંત આસામીસ, બેંગાલી,મલયાલમ, મરાઠી, કન્નડ, લડાખી, પંજાબી તથા હરિયાણવી સહિત જુદી જુદી ભાષાઓની ફિલ્મો બતાવાશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)