Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જુવો વિડીયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કોંગ્રેસ, સોનિયાજી અને રાહુલ ગાંધી ઉપર આવો પ્રચંડ રોષ ક્યારેય વરસાવ્યો નહી હોય : કર્ણાટકમાં તેમની એક સભા દરમ્યાનનો 2 મિનિટનો વિડીયો સોશ્યલ મીડીયામાં થયો વાયરલ

(10:48 pm IST)
  • કાલે જીએસટીમાં ડીજીટલ પેમેન્ટ પર ટેક્સ ઇન્સેન્ટીવ અંગે જીએસટી મંત્રી ગ્રુપની પેનલની બેઠક: બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી આ પેનલના વડા છે:જીએસટી પરિષદની છેલ્લી બેઠકમાં ડીજીટલ પેમેન્ટને ઉત્તેજન આપવા માટે ટેક્સ ઇન્સેન્ટીવ આપવાની દરખાસ્ત થઇ હતી: જેના પર હવે મિનિસ્ટર પેનલ ગ્રુપ મીટિંગ કરશે access_time 11:04 pm IST

  • જો દારૂ પીનારી અને પબમાં જનારી છોકરીઓએ મોરલ પોલીસ લમધારે તો તેમાં કાઈ ખોટું નથી : કર્ણાટકમાં ભાજપ માટે પ્રચાર કરતા વીએચપીના નેતા શરન પંપવેલનું વિવાદી નિવેદન :શરને કહ્યું કે કર્ણાટકમાં હિન્દૂ જીતવા જોઈએ એટલા માટે અમે (વિશ્વ હિન્દૂ પરિષદ )અને બજરંગદળ ભાજપ માટે પ્રચાર કરી રહ્યાં છીએ :મોરલ પુલિસિંગ અંગે તેને કહ્યું કે જાગૃત કરવા અથવા સમજાવવા માટે આ બધું સારા માટે કર્યું છે તેમાં કઈ ખોટું નથી access_time 12:38 am IST

  • આગામી ઓકટોબર-2018માં પોલેન્ડની સ્વતંત્રતાની શતાબ્દી ઉજવણી કાર્યક્રમોમાં ગુજરાતનો યુવા સાંસ્કૃતિક વિભાગ સહઆયોજક તરીકે જોડાશે : મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં MoU થયા : પોલેન્ડના ભારત સ્થિત રાજદૂતએ પ્રદર્શિત કરેલી ઈચ્છાને સકારાત્મક પ્રતિસાદ આપતા CM વિજયભાઈ : બીજા વિશ્વયુદ્ધ વેળાએ પોલીશ શરણાર્થીઓને આશ્રય આપવાના નવાનગરના જામસાહેબના માનવીય અભિગમને ઐતિહાસિક - સાંસ્કૃતિક - પરિપ્રેક્ષ્યમાં ઉજાગર કરશે : રાજધાની દિલ્હી અને વિશ્વના અન્ય ભાગોમાં 'જનરેશન - ટુ - જનરેશન' વિષયવસ્તુ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે access_time 7:21 pm IST