Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જમ્મુ - કાશ્મીર પોલીસે લશ્કરએ તૈયબાનુ આખુ મોડયુલ તોડી પાડ્યુ

બારામૂલા : એક સાથે ૧૦ આતંકીઓને   બારામૂલામાંથી ઝડપી લીધાના પગલે ઉગર કાશ્મીરના ડીઆઇજીએ દાવો  કર્યો છે કે લશ્કર - એ - તોૈયબાના મોડ્યુલનો કે નાશ કરવામાં સફળતા મળી છે. ઝડપાયેલા ૧૦ માથી ૪ અંડરગ્રાઉન્ડ અને ૬ ખુલ્લામાં ઓફરેટ કરી રહેલા આતંકીઓ છે. મોટી માત્રામાં શસ્ત્રો ઝડપાયા છે.

 

(12:00 pm IST)