Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

લાલુ યાદવની પેરોલ અંગે પ્રવર્તતી દ્વિધાઃ આજે ફેંસલો?

પટણાઃ ચારા કોભાંડમાં જેલસજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને પુત્રના લગ્નમાં હાજરી આપવા ૫ દિવસની પેરોલ મળ્યાના હેવાલોને ઝારખંડની  જેલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષ મંગલાએ નકારી કાઢયા છે. તેમણે કહયું ૫ દિવસના પેરોલની અરજી લાલુજીએ કરી છે, નિર્ણય બાકી છે, વિચારણા ચાલે છે. આજે અંતિમ નિર્ણય લેવાશે.

(11:57 am IST)