Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

૧લી નવેમ્બરથી ''હાઇ રીસ્ક મેડીસીન'' ઉપર સ્પષ્ટ વંચાય તે રીતે ''ચેતવણી'' છાપવી પડશે ! આરોગ્ય મંત્રાલયનો હુકમ

ગ્રાહકોની જાગૃતતા વધારવા અને ફાર્મા કંપનીઓની જવાબદારી ફીક્ષ કરવા

કેન્સરની દવાઓ, નાર્કોટીક્સ સામેલ હોય તેવી દર્દશામક દવાઓ (નાર્કોટીકસ એનાલ્જેસીક), સેડેટીવ (ઘેનની દવાઓ), ટ્રાન્કવીલાઇઝર્સ (મન શાંત કરનારી) દવાઓ, સ્ટીરોઇડ અને એન્ટી-ડીપ્રેસન દવાઓ કે જેમાં સાઇડ ઇફેકટો થવાની પ્રબળ શકયતાઓ છે અને મેડીકલ સુપરવીઝનની અતીશય જરૂરત હોય, તેવી દવાઓ ઉપર આ નવો નિયમ લાગુ પડશે.(૬.૧૩)

(11:46 am IST)