Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમિતભાઇ ચુંટણી પ્રચારમાં વ્યસ્ત

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે કોલકત્તાના બેલતાલા સ્લમ ખાતે પક્ષના પ્રચારની પત્રીકાઓનું વિતરણ કર્યું હતું. બાળકીને પત્રીકા આપતા અમિતભાઇ ખુશખુશાલ મુદ્રામાં નજરે પડે છે.

(4:11 pm IST)