Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પાકિસ્તાનમાં કોરોનાના નવા 248 કેસ : 63 લોકોના મોત : કુલ 4322 લોકો સંક્રમિત થયા

પાકિસ્તાની અધિકારીઓને બે અઠવાડીયાનું આંશિક રીતે બંધનું એલાન કર્યુ છે

કોરોના વાયરસનો કહેર પાકિસ્તાનમાં પણ વર્તાઈ રહ્યો છે, ત્યારે આ વાયરસના અત્યાર સુધીમાં 4322 લોકો સંક્રમિત થયા છે. જ્યારે ગત રોજ અહીં 248 નવા કેસ આવ્યા હતા. પાકિસ્તાની અધિકારીઓને બે અઠવાડીયાનું આંશિક રીતે બંધનું એલાન કર્યુ હતું. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 63 લોકોના મોત થઈ ગયા છે.

(12:30 am IST)