Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દિલ્લીમાં કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી બે મહિલા ડોકટરોને મારપીટ કરવાવાળા શખ્સની ધરપકડ

ન્યુ દિલ્લીઃ દિલ્લીની સફદરગંજ હોસ્પીટલની બે મહિલા ડોકટરો પર હુમલો કરવાવાળાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ મહિલા ડોકટરો પર કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

સફદરગંજ હોસ્પીટલના રેસિડેન્ટ ડોકટર્સ એશોસીએશનના અધ્યક્ષ ડો.મનીષના મુતાબિક બંને ડોકટર ઇમરજન્સી વોર્ડમાં તૈનાત છે, બંને મહિલા ડોકટર ઘરની બહાર શાકભાજી વેંચવા નીકળી હતી. થોડા લોકોએ કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ લગાવવા લાગ્યા એમણે મારપીટ કરી પછી આરોપી ભાગી ગયો.

(11:49 pm IST)