Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પશ્ચિમ બંગાળમાં કોવિડ-૧૯ના ૧૨ વધુ મામલા સામે આવ્યા

કોલકતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવસિંન્હાએ કહ્યુ કે રાજયમાં કોવિડ-૧૯ના ૧૨ વધુ મામલા સામે આવ્યા છે રાજયમાં કુલ પોઝીટીવ મામલા ૮૯ થયા છે

(11:23 pm IST)