Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

નાગાલેન્ડમાં કોરોના વાયરસના એકપણ કેસ નથી

નાગાલેન્ડમાં અત્યાર સુધી કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી ૬૯માંથી ૬૫ નમૂના નેગેટિવ આવ્યા છે હજુ ચાર નમૂનાનુ પરિણામ બાકી છે ૨૩ લોકોને કવોરોન્ટાઇનમાં રાખવામા આવ્યા છે ૬૫૮ હોમ કવોરોન્ટાઇનમા છે

(11:21 pm IST)