Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

૭૬ ટકા ડિઝીટલ યૂજર્સનુ માનવુ કે લોકડાઉનનો સમય વધવો જોઇએ

નવી દિલ્લીઃ ૨૧ દિવસનું લોકડાઉન આવતા અઠવાડીયે પુરૂ થઇ રહ્યુ છે. વચચે લોકડાઉન વધે યા નહિ આને લઇ ચર્ચા ગરમ છે અન્ય રાજય સરકારોમાં કેન્દ્રને અપીલ કરી છે. લોકડાઉન વધારવામાં આવે.

વચ્ચે યુસી બ્રાઉજરે ડિઝીટલ યૂજર્સનો સર્વે કર્યો જેમા ૭૬ ટકા લોકોએ માન્યુ કે સમય વધવો જોઇએ. યુસી બ્રાઉજરએ દેશની જુદી જુદી ભાષામાં  સંબંધમાં સવાલ પૂછયા હતા આના પર ,૨૦,૬૭૯ લોકોએ પ્રતિક્રિયા આપી જેમા ૯૨૧૪૯ લોકોએ 'હા'નો વિકલ્પ પસંદ કર્યો હતો. સમય વધવો જોઇએ.

(10:22 pm IST)