Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પાકિસ્તાનમાં ઇમરાન સરકારની ખુરશી ડગુમગુ : સેના અને પ્રાઈમ મિનિસ્ટર વચ્ચેના સંબંધોમાં તિરાડ : કોરોના વાઇરસને નાથવામાં નિષ્ફ્ળ ગયાનો આક્ષેપ

ઇસ્લામાબાદ : પાકિસ્તાની સેનાની મદદથી સત્તા ઉપર આવી શકેલા ઇમરાનખાન અને સેના વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાનું જાણવા મળે છે.જે મુજબ પાકિસ્તાનમાં કોરોના વાઇરસ વિરુદ્ધ પગલાં લેવામાં તેઓ  નિષ્ફ્ળ નીવડ્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.તેથી ઇમરાનખાનને  જૂન મહિના સુધીમાં પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવાનું જણાવાયું છે.જો આ ક્રિકેટર કોરોના વાઇરસને નાથવામાં નિષ્ફ્ળ જશે તો તેઓ જૂન મહિનામાં સત્તા ગુમાવી શકે છે.કારણકે તેમના વિરુદ્ધ ઉહાપોહ વધતો જતો હોવાના વાવડ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:00 pm IST)
  • આણંદમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : આણંદમાં કુલ 4 કેસ થયા : રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો વધીને 380 થયો : રાજ્યમાં સાથી વધુ અમદાવાદમાં 197 કેસ access_time 11:10 pm IST

  • સમગ્ર વિશ્વમાં કોરોનાથી મૃત્યાંક પહોંચ્યો 1 લાખને પાર પહોંચ્યો : 16 લાખ પણ વધારે લોકો આ વાયરસની ઝપટમાં આવ્યા: 16 લાખ પણ વધારે લોકો કોરોના વાયરસની ઝપટમાં access_time 12:26 am IST

  • જામનગર લેબ,માં આવેલ તમામ સેમ્પલ રિપોર્ટ નેગેટિવ : જામનગર લેબમાં કુલ 13 સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા હતા : જામનગરના-2,મોરબીના-7,પોરબંદરના 2 અને દ્વારકાનું એક સેમ્પલ પરીક્ષણ માટે આવેલ access_time 7:14 pm IST