Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભારતમાં કોરોના મહામારી ફેલાવવાનો કારસો, નેપાળમાંથી વિદેશના અઢીસો લોકોને ભારત મોકલવા ભેદી કાવત્રું: યુનોના વડા કહે છે કે વિશ્વભરમાં આતંક ફેલાવવા ત્રાસવાદીઓને કોરોના નામનું નવું શસ્ત્ર મળી ગયું છે, તેનો હવે બેફામ ઉપયોગ કરશે: વડોદરામાં બપોરે વધુ આઠ કેસ સાથે ગુજરાતમાં રાતોરાત કોરોનાના ૫૪ દર્દીઓ વધ્યા, અમદાવાદ અને વડોદરામાં વધુ એક -એક મૃત્યુ, કુલ ૧૯ મોત, ગુજરાતમાં કુલ 316 કોરોનાના કેસો, સત્તાવાર 308 કેસની જાહેરાત

(1:03 pm IST)