Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ભારત તથા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સમાચારોની સાથે… સાથે…

- ફ્રાન્સમાં મૃત્યુ આંક ૧૨ હજાર : ફ્રાન્સમાં સવાર સુધીમાં ૧૨,૨૧૦ મોત થયા છેઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૪૧ના મૃત્યુ નોંધાયા

- ઇટાલીમાં મૃત્યુ આંક ૧૮ હજાર : ઇટાલીમાં સવાર સુધીમાં ૧૮૨૭૯ મોત થયા છેઃ છેલ્લા ૨૪ કલાકમાં ૬૧૦ મોત થયા છે

- સ્પેનમાં ૧૫,૪૪૭ કોરોના મૃત્યુ થયા : સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૫ મૃત્યુ સાથે સવાર સુધીમાં ૧૫,૪૪૭ મોત થયા છે

- અમેરીકાનો મૃત્યુઆંક ૧૬૬૯૧ ઉપર પહોંચ્યો : અમેરીકામાં ૨૪ કલાકમાં ૧૯૦૦થી વધુ મોત સાથે ૧૬૬૯૧ મૃત્યુઆંક થયો છે

- ચીનમાં કોરોનાએ વધુ ૧ જીવ લીધો : ચીનમાં કોરોનાએ ખરેખર ફરી દેખા દીધી કે વિશ્વને ઉલ્લુ બનાવે છે ? : ચીનમાં કોરોનાના નવા ૪૨ કેસ અને એક મોત

(12:54 pm IST)