Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

નહિ સમજે પ્રજા! પંજાબમાં કફર્યુ વચ્ચે બજારમાં આ પ્રકારનો નજારો જોવા મળ્યો

કોરોના વાયરસના ખતરાને લઇને દેશભરમાં ર૧ દિવસનું લોકડાઉન જારી છે. પંજાબમાં કફર્યુ લદાયો છે છતાં જલંધરની શાક માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી હતી. આ દરમ્યાન લોકોએ અંતર પણ જાળવ્યું નહોતું.

(11:40 am IST)