Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

BCG વેકસીનને કારણે નહીં પણ ઓછા ટેસ્ટ થવાના કારણે ઓછા છે દેશમાં કોરોનાના આંકડા

ન્યુ દિલ્લીઃ ભારતમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી આવેલ મામલા પર અમેરિકાએ નવો દાવો કર્યો છે. અમેરિકી યુનિવર્સીટીમાં સંક્રામક રોગોના પ્રમુખ ડો. ફહીમ યુનૂસએ ટવિટ કર્યું છે કે વિકાશશીલ દેશોમાં કોરોના સંક્રમણના ઓછા મામલાનું કારણ BCG રસી નથી. એમણે ગ્ઘ્ઞ્ રસીના તર્કને ધ્યાને લેતા કહ્યું વિકાશશીલ દેશમાં કોરોના સંક્રમણના ઓછા થઇ રહેલ ટેસ્ટીંગના કારણે આ હાલ છે.

એમણે આગળ કહ્યું વિકાશશીલ દેશોમાં સામૂહિક ટેસ્ટ ન હોવાને કારણે અસલી સંખ્યા સામે નથી આવી શકતી.

(12:06 am IST)