Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પંજાબમાં લોકડાઉન દરમ્યાન ફી માંગનારી ૧૫ પ્રાઇવેટ સ્કૂલોને શિક્ષા વિભાગની નોટીસ

પંજાબમાં લોકડાઉનમાં બાકી ફી ની માંગતા આરોપમાં  શિક્ષા વિભાગએ ૧૫ ખાનગી સ્કૂલોને કારણ દર્શક નોટીસ આપેલ છે.

અત્યાર સુધી ૩૮ પ્રાઇવેટ સ્કૂલોને સરકારના નિદેશોનુ ઉલબંધન કરવા માટે નોટિસ આપવામા આવી છે પહેલા ૨૩ સ્કૂલોને નોટીસ આપવામા આવી હતી.

(12:00 am IST)