Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

હરિયાણામાં ૧૩૪ એકટીવ કોરોના પોઝીટીવ મામલા, આમા ૧૦૬ તબલીગી જમાતનાઃ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજયે કહ્યુ કે આજ અમારા હરિયાણામાં ૧૩૪ એકટીવ કોરોના પોઝીટીવ મામલા છે અને આમાંથી ૧૦૬ તબલીગી જમાતના છે જો અમે ૧૦૬ તબલીગી જમાતના લોકોને ૧૩૪માથી ઓછા કરીએતો ૨૮ દર્દી હરિયાણા બને છે.

(12:00 am IST)