Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના સંક્રમણથી સોમાલિયામાં પ્રથમ મોત પ્રશાસન ચિંતામાં ડૂબ્યું

મોગાદિશુઃ સોમાલિયામાં કોરોના સંક્રમણથી પ્રથમ મોત થયુ આ આફ્રીકી દેશમા કોરોના સંક્રમણના ૧૨ મામલા સામે આવ્યા છે. પણ બુધવારના થયેલા મોતએ પ્રશાસનને ચિંતામાં ગરકાવ કરી દીધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયએ એક નિવેદનમાં કહ્યુ કોવિડ-૧૯થી પ્રથમ મોત થયું.

જે દેશની બહાર ગયા છે. એમનો કોઇ રેકોર્ડ નથી નિવેદનમાં કહેવામાં આવ્યુ કે હવે આ બિમારી સમુદાયમાં ફેલાવવાનુ શરૂ થયુ છે. નવા મામલાની પણ શંકા સેવાઇ રહી છે.

(12:00 am IST)