Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જમ્મુ-કાશ્મીરમાં લોકડાઉન વચ્ચે સીઆરપીએફના જવાન લોકો સુધી પહોંચાડી રહ્યા છે જરૂરી સામાન

જમ્મુઃ  જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમા સીઆરએફ જરૂરી સામાનનો ઇંન્તજાર કરી એમને ટ્રક દ્વારા રાજયના અલગ-અલગ જિલ્લામાં પહોંચાડી રહ્યા છે.

કાશ્મીર રેંન્જના આઇજીપી રાજેશકુમારએ બતાવ્યુ રોજની જરૂરતોને પુરી કરવા માટે લોકો સીઆરપીએફની મદદગાર હેલ્પલાઇન પર સંપર્ક કરે અમો બધી ચીજો એમના ડોર સ્ટેપ પર પહોંચાડશું.

(12:00 am IST)