Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના વાયરસનો દેશમાં ફેલાવો :છેલ્લા એક મહિનામાં કોરોના કેસમાં થયો ભડકો

-9મી માર્ચે કોરોનાના 42 કેસ હતા આજે એક મહિના બાદ 5883 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : કોરોના વાયરસનો દેશમાં છેલ્લા એક મહિનાથી ઝડપી ફેલાવો થયો છે ગત 30મી  જાન્યુઆરીએ દેશમાં  સૌ પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાર બાદ ગત  માર્ચના રોજ

 

સવા મહિના પછી કોરોનાના માત્ર 42 કેસ હતા અને આજે બરાબર મહિના પછી દેશમાં
કોરોના કેસમાં ભડકો સર્જાયો, વધીને ૫૮૮૩ કોરોના કેસ થયા છે.

(11:10 pm IST)