Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

કન્હૈયાકુમારનો ચૂંટણી પ્રચાર કરવા પહોંચી સ્વરા ભાસ્કર અને ગુરમેહર

બેગુસરાયગ (બિહાર) લોકસભા સીટથી ભારતીયી કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર કન્હૈયાકુમારના પ્રચાર માટે અભિનેત્રી સ્વરા ભાસ્કર, શહીદ આર્મી ઓફીસરની પુત્રી ગુરમેહર કૌર, પૂર્વ આઇએસ અધિકારી શાહ ફૈસલની પાર્ટીની સદસ્ય શહલા રાશિદ  અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પહોચ્ંયા. શ્વરાએ આ અવસર પર કહ્યું હતુ કે તે ભારતની સજાગ નાગરીક હોવાના નાતે બેગુસરાય આવી છે.

(10:36 pm IST)